ચાલતી પટ્ટી

" આગામી સમુહ લગ્નોત્સવ તારીખ ૧૬-૨-૨૦૨૦ ને રવીવાર (મહા વદ આઠમ)ના રોજ હનુમાંજી મંદીર લાંભવેલ ખાતે યોજાશે... .""

21 Oct 2019

સ્ટુડન્ટ મોટીવેશન વર્કશોપ ૨૦૧૯


શ્રી વરિયા પ્રજાપતિ સમાજ સેવા મંડળ વિદ્યાનગર દ્વારા ચાલુ વર્ષે ધોરણ 8 થી ઉપર કોઈપણ ક્ષેત્રમાં અભ્યાસ કરતા આપણા સમાજના તમામ સ્ટુડન્ટ માટે તારીખ 25/12/ 2019 ને બુધવાર (નાતાલ)ના દિવસે સ્ટુડન્ટ મોટીવેશન વર્કશોપ યોજાઈ ગયો..

જેના ફોટો ગ્રાફ આપ જોઈ શકો છો
































30 Aug 2019

સ્નેહ મિલન - ૨૦૧૯


યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
પારિ તોષિક વિતરણ - ૨૦૧૯

યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરણ ૧૦ , ૧૧ , ૧૨ પ્રથમ નંબર પ્રારિતોષિક

ધોરણ ૧૦  ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
 ધોરણ ૧૦ પ્રોત્સાહન ઈનામ 

ધોરણ ૯ ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરણ ૯ પ્રોત્સાહન ઇનામ

ધોરણ ૮ ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરણ ૮ ની પ્રોત્સાહન યાદી

ધોરણ ૭ ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરણ ૭ ની પ્રોત્સહન યાદી

ધોરણ ૬ ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરણ ૬ ની પ્રોત્સાહન યાદી

ધોરણ ૫ ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરન ૫ ની પ્રોત્સાહન યાદી

ધોરણ ૪ ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરણ ૪ ની પ્રોત્સાહન યાદી

ધોરણ ૩ ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરણ ૩ ની પ્રોત્સાહન યાદી

ધોરણ ૨ ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરણ ૨ ની પ્રોત્સાહન યાદી

ધોરણ ૧ ની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
ધોરણ ૧ ની પ્રોત્સાહન યાદી

શિષ્યવૃત્તિ મળવા પાત્ર બાળકોની યાદી જોવા નિચેની લિંક પર ક્લિક કરો
શિષ્યવૃત્તિ મળવા પાત્ર બાળકોની યાદી


15 Jun 2018

યુવા સ્નેહ મિલન સંમેલન - ૨૦૧૮ ફોટો - વિડીઓ


   તા- ૯/૯/૧૮  રવિવારે બોચાસણ મુકામે યોજાયેલ યુવા સ્નેહ મિલન સંમેલન - ૨૦૧૮ ની ફોટો વિડીઓ જોવા નિચેની લિંક પર ક્લિક કરો.. 

યુવા સ્નેહ મિલન સંમેલન - ૨૦૧૮   




સમુહ લ્ગ્નોત્સવ ૧૮ ના ફોટા વિડીઓ સ્વરૂપે જુઓ નિચેની વિડીઓમાં 



1 Dec 2015

કૌટુંબિક માહીતીનું ફોર્મ ભરવા બાબત

કૌટુંબિક માહીતીનું ફોર્મ ભરવા બાબત
 
     સુજ્ઞ.. જ્ઞાતી બંધુઓ.. 
           નમસ્કાર..
  કૌટુંબિક માહિતીનું ફોર્મ ભરવામાં ટેકનિકલ ખામીને કારણે આપને પડેલ મુશ્કેલી બદલ દિલગીરી વ્યક્ત કરું છું.પરંતુ હવે ખામી દુર થઇ ગઇ હોય આપ આપની તથા આપના પરિવારના સભ્યોની માહીતી ભરી સબમિટ કરી દેશો તથા આપણા સમાજના આપણા ફળીયાના અન્ય કુટુંબો કે જે ઇન્ટરનેટનું ઓછુ નોલેજ ધરાવે છે કે  ઇન્ટરનેટ વાપરતા નથી તેઓને પણ આપણે મદદ કરી તેમના પરિવારની માહિતી પણ ભરી આપી સમાજના એક અગત્યના કાર્ય માં મદદરૂપ થશો તેવી આશા..
    ફોર્મ ભરવા બાબતે ચિત્ર સાથેની માહિતી અત્રે મુકેલ છે..જેનાથી આપને ફોર્મ ભરવામાં માર્ગદર્શન મળી રહેશે..કઇ કોલમ માં કઇ માહિતી ભરવી તે દર્શાવેલ છે.. તો તેનો થોડો અભ્યાસ કરી આપ આપની તથા આપના પરિવાર ની માહિતી ભરશો..
                                                  આભાર ...